તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ઇલેક્ટ્રોથર્મ કંપની સામેની ફરિયાદમાં તપાસના આદેશ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઇલેક્ટ્રોથર્મ કંપની સામેની ફરિયાદમાં તપાસના આદેશ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કચ્છમાંઇલેક્ટ્રોથર્મ કંપનીના સામેની ફરિયાદમાં તપાસ નહીં કરવા બદલ પીએસઆઇ પુત્રને લાખોની નોકરી આપ્યાની ફરિયાદમાં જસ્ટિસ પારડીવાલાએ યોગ્ય તપાસ માટે કચ્છ એસપીને આદેશ આપ્યો છે.

અરજદાર પરમાનંદ તરફે એડવોકેટ વિશાલ આણંદજી વાલાએ એવી રજૂઆત કરી હતી કે, કચ્છની ઇલેક્ટ્રોથર્મ કંપની સામે પડેલા એક વ્યક્તિ સામે કંપની દ્વારા ફરિયાદ નોંધાવી તેની સામે ફોજદારી પગલા લેવામાં આવ્યા હતા. જોકે સંબંધિત કંપની સામે અરજદાર દ્વારા અપાયેલી ફરિયાદમાં પોલીસે માત્ર અરજી લીધી હતી.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો