તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મસ્કતથી બનાવટી પાસપોર્ટ પર આવેલો વેપારી ઝડપાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મસ્કતથી બનાવટી પાસપોર્ટ પર આવેલો વેપારી ઝડપાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ | મસ્કતથીઅમદાવાદ ફેક પાસપોર્ટ થકી આવેલા દુબઈના વેપારીની ઈમિગ્રેશન ડિપાર્ટમેન્ટે ધરપકડ કરી સરદારનગર પોલીસના હવાલે કર્યો છે. મુંબઈના સિમ્પોલી રોડ પર રહેતા કેતન પટેલ (50) દુબઈ ખાતે રહી બિઝનેસ કરતા હતા. જો કે ધંધો બરોબર ચાલતો હોવાથી તે પાછો આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

  વધુ વાંચો