તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મ્યુનિ.ના કરોડોનાં ટેન્ડરોમાં ગોટાળા, કમિશનરે 35 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરવી પડી

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મ્યુનિ.ના કરોડોનાં ટેન્ડરોમાં ગોટાળા, કમિશનરે 35 મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરવી પડી

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
મ્યુનિ.કમિશનર મુકેશકુમારે કહ્યું કે, ‘ઝોન કે વિભાગોમાં જુદા જુદા પ્રોજેક્ટ, માલસામાન ખરીદી, ઓપરેશન એન્ડ મેઈન્ટેનન્સના કોન્ટ્રાક્ટની કામગીરી અર્થે જે ટેન્ડર કાર્યવાહી કરાય છે તે તમામમાં એકસૂત્રતા જળવાઈ રહે અને ટેન્ડરમાં પારદર્શિતા જળવાઈ રહે તે હેતુસર રાજ્ય સરકારની પરચેઝ પોલિસી-2016, સેન્ટ્રલ વિજિલન્સ કમિશનરની પ્રી ક્વોલિફિકેશન ક્રાઈટેરિયા અંગેની ગાઈડલાઈન તથા અન્ય પોલિસી નીતિ વગેરે મુદ્દા ધ્યાનમાં રાખીને ટેન્ડર પ્રક્રિયા હાથ ધરાઈ છે. અમલવારીમાં કોઈ વિભાગને સમજણ ના પડે તો નાણાં ખાતાનો પરામર્શ કર્યા બાદ ટેન્ડર ઈશ્યૂ કરાય તેવી સ્પષ્ટતા કરાઈ છે.

અધિકારીને સમજ ના પડે તો નાણાં ખાતાની પરામર્શ પછી ટેન્ડર બહાર પાડી શકાશે

5 લાખથી વધુના ટેન્ડર માટે ઓનલાઇન પ્રક્રિયા

નવી માર્ગદર્શિકા પ્રમાણે પાંચ લાખ કે તેથી વધુ રકમની ખરીદી કે સેવાકીય સંસ્થાની પસંદગી કે હરાજીમાં ઓનલાઈન ટેન્ડરની પ્રક્રિયા ટેન્ડરથી પ્રસિદ્ધ કરવી પડશે. તેનો સમયગાળો પણ 21 દિવસનો રાખવાનો રહેશે. ટેક્નિકલ સ્પેશિફિકેશન કોઈ પણ એક કંપનીના સાહિત્યને આધારિત હોવા જોઈએ નહીં. દસ હજારથી દસ કરોડથી ઉપરના કામો માટે નિયત ટેન્ડર ફી ઉપરાંત તેની ઈ.એમ.ડી ટેન્ડરની કુલ અંદાજિત કિંમતના ત્રણ ટકા પ્રમાણે રાખવાની રહેશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- દિવસ સામાન્ય જ પસાર થશે. કોઇપણ કામ કરતા પહેલાં તેના અંગે ઊંડાણપૂર્વક જાણકારી લો. મુશ્કેલ સમયમાં કોઇ પ્રભાવશાળી વ્યક્તિની સલાહ તથા સહયોગ પણ મળી શકે છે. સમાજ સેવી સંસ્થાઓ પ્રત્યે પણ સહયોગની ભા...

  વધુ વાંચો