તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • GMDC ગ્રાઉન્ડમાં રવિવારે વિરાટ હિંદુ સંમેલન યોજાશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GMDC ગ્રાઉન્ડમાં રવિવારે વિરાટ હિંદુ સંમેલન યોજાશે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
રવિવાર26 માર્ચે જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે વિશ્વ હિંદુ પરિષદે વિરાટ હિંદુ સંમેલનનું આયોજન કરાયું છે. રાજ્યમાંથી 20 હજારથી વધુ હિન્દુઓ હાજર રહેશે. સંમેલનનો મૂળ હેતુ હિન્દુ સમાજમાં રહેલા અસુરક્ષા અને બેકારી જેવા મુદ્દાઓના સમાધાનનો છે. સંમેલનમાં વિશ્વ હિન્દુ પરિષદના અધ્યક્ષ ડો. પ્રવિણ તોગડીયા સાથે વીએપીના નેતા સુરેન્દ્ર જૈન અને મનોજ વર્મા, સાધુ-મહંતો સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે. સવારે 10થી સાંજે 4 સુધી ચાલનારા સંમેલનમાં અનેક જાહેરાત થશે.

વીએચપીના અમરીશ પટેલે જણાવ્યું કે, રામમંદિરનો મુદ્દો છેલ્લા કેટલાય વર્ષોથી ઉભો છે. આગામી સમયમાં અયોધ્યા ખાતે ભવ્ય રામ મંદિરના નિર્માણ માટે ઠરાવ કરવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

    વધુ વાંચો