તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • આકરી ગરમી શરૂ, 11 શહેરમાં તાપમાન 37ને પાર

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આકરી ગરમી શરૂ, 11 શહેરમાં તાપમાન 37ને પાર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
સુરેન્દ્રનગર,વલ્લભ વિદ્યાનગરમાં તાપમાનનો પારો 39 ડિગ્રી સેલ્સીયસને પાર કરી ગયો છે ત્યારે આજે મંગળવારે અમદાવાદ સહિત કેટલાક શહેરોમાં તાપમાન સામાન્ય કરતા એકથી દોઢ ડિગ્રી સેલ્સિયસ વધુ નોંધાયો હતો. મંગળવારે સુરેન્દ્રનગરનું તાપમાન 39.3 ડિગ્રી પહોંચી ગયું હતું. રાજકોટ અને વલ્લભ વિદ્યાનગરનું તાપમાન પણ 39 ડિગ્રી, અમદાવાદનું તાપમાન 38.1 ડિગ્રીએ પહોંચતા લોકો ગરમીમાં શેકાયા હતા.

અમદાવાદ 38.1

સુરેન્દ્રનગર 39.3

વિદ્યાનગર 39.0

રાજકોટ 39.0

કંડલા 38.6

ગાંધીનગર 38.5

ભુજ 38.4

સુરત 38.4

ડીસા 37.9

વડોદરા 37.8

ભાવનગર 37.4

મહુવા 36.8

ક્યાં કેટલું તાપમાન

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો