તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • મોરને મળ્યું જીવતદાન, સ્વસ્થ થતાં ગોરજ પાસે છોડી મૂકાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોરને મળ્યું જીવતદાન, સ્વસ્થ થતાં ગોરજ પાસે છોડી મૂકાયો

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
સાણંદનળસરોવર રોડ ઉપર 24 ડિસેમ્બરના રોજ ઈજાગ્રસ્ત થયેલ મોર સારવાર બાદ હેમખેમ થઈ જતા શનિવારે જીવદયા પ્રેમીઓની હાજરીમાં ફોરેસ્ટની ટીમે ગોરજ ગામ નજીક વિહરતો છોડી દેવાયો હતો. ગત 24 ડિસેમ્બરના રોજ સાણંદ નળસરોવર રોડ ઉપર એકાએક આવી ગયેલા મોરને બાઈકની ટક્કર વાગતા ગંભીર ઈજાઓ થતા જીવદયા પ્રેમીઓ ગૌતમભાઈ જાદવ, જગદીશભાઈ વાણીયા કારમાં અમદાવાદ ખાતે સારવાર માટે લઈ ગયા હતા. શનિવારે મોર હેમખેમ થઇ જતા ફોરેસ્ટ જીવદયા અમદાવાદના હિમ્મતભાઈ, મહેશભાઈ તથા જીવદયા પ્રેમીઓની હાજરીમાં ઉપરોક્ત મોરને ગોરજની સીમમાં વિહરતો છોડી દેવાયો હતો.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- પોઝિટિવ બની રહેવા માટે થોડી ધાર્મિક અને અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવો યોગ્ય રહેશે. ઘરની દેખરેખ તથા સાફ-સફાઈને લગતા કાર્યોમાં પણ તમે વ્યસ્ત રહી શકો છો. કોઇ વિશેષ લક્ષ્યને પ્રાપ્ત કરવા ...

  વધુ વાંચો