તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • ધો 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 17 કોપી કેસ નોંધાયા

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધો 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં 17 કોપી કેસ નોંધાયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ધોરણ12 સામાન્ય પ્રવાહની શનિવારે સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહાર તેમજ ભૂગોળ વિષયની પરીક્ષા હતી. જેમાં કુલ 17 જેટલા કોપી કેસ નોંધાયા હતા. જેમાંથી ખેડા જિલ્લાના એક પરીક્ષા કેન્દ્રમાંથી ડમી પરીક્ષાર્થી પકડાયો છે.

જે 17 કોપી કેસ નોધાયા છે, તેમાં સેક્રેટરીયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવહાર વિષયની પરીક્ષામાં જૂનાગઢ કેન્દ્રમાં 1, ખેડા કેન્દ્રમાં 1, સાબરકાંઠા કેન્દ્રમાં 1, મળીને કુલ ત્રણ કોપી કેસ નોંધાયા છે.બીજી તરફ ભૂગોળ વિષયની પરીક્ષામાં જે 14 કોપી કેસ નોંધાયા છે. તેમાં પાટણના પરીક્ષા કેન્દ્રમાં ચાર, રાજકોટ કેન્દ્રમાં 2,સુરેન્દ્રનગરમાં આઠ કોપી કેસ નોંધવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

    વધુ વાંચો