તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • GUમાં ટેન્ડરિંગ પ્રક્રિયાના ગોટાળા અંગે રજૂઆત

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

GUમાં ટેન્ડરિંગ પ્રક્રિયાના ગોટાળા અંગે રજૂઆત

4 વર્ષ પહેલા
 • કૉપી લિંક
એજ્યુકેશન રિપોર્ટર | અમદાવાદ

ગુજરાતયુનિવર્સિટીમાં સફાઈ કોન્ટ્રાક્ટમાં ગેરરીતિ-ગોટાળો થયાના આક્ષેપ સાથે રજૂઆત કરાઈ છે. એનએસયુઆઈના વિશ્વનાથ સિંહ વાઘેલાએ રજૂઆત કરી છે. જેમાં વિવિધ ભવનો, બિલ્ડીંગોમાં સફાઈ કામગીરીનો કોન્ટ્રાક્ટ રૂ. 52 લાખનો હતો, જે રૂ.1 કરોડ 65 લાખમાં આપવામાં આવ્યો છે. અંગે ઈનચાર્જ કુલપતિએ જણાવ્યું હતુ કે, ‘ધારાધોરણ મુજબ ટેન્ડરીંગની કાર્યવાહી થઈ છેે. સફાઈ કામગીરી માટે વધારે માણસો અને સવલતની આવશ્યકતા હોવાથી નિર્ણય કરાયો છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વર્તમાન પરિસ્થિતિઓને સમજીને ભવિષ્યને લગતી યોજનાઓ ઉપર ચર્ચા વિચારણાં કરો. પરિવારમાં ચાલી રહેલી અવ્યવસ્થાને પણ દૂર કરવા માટે થોડા મહત્ત્વપૂર્ણ નિયમ બનાવો. નેગેટિવઃ- યોજના બનાવવાની સાથે-સાથે...

  વધુ વાંચો