• Gujarati News
  • National
  • શૈલેષ પરમારને ચૂંટીયો ભરવાનું નીતિન પટેલ ભૂલતા નથી

શૈલેષ પરમારને ચૂંટીયો ભરવાનું નીતિન પટેલ ભૂલતા નથી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિધાનસભાના સત્ર દરમિયાન અમદાવાદના દાણીલીમડાના કોંગ્રેસના ધારાસભ્ય શૈલેષ પરમાર ભાજપના વાક્પ્રહારો સામે ધારદાર જવાબ આપતા હોય છે. તેમનાં વાક્બાણોનો જવાબ આત્મારામ પરમાર, ભૂપેન્દ્રસિંહ કે કવાડિયા આપતા હોય છે. પણ, કયારેક સ્થિતિ એવી થાય કે જવાબ શું આપવો, આવી સ્થિતિમાં નાયબ મુખ્યમંત્રી પટેલ બાપુના નામે ચીંટિયો ભરે છે. પરમારે ટકોર કરતાં નીતિન પટેલ બોલ્યા, બાપુને ગણવાનું રાખો!

અન્ય સમાચારો પણ છે...