• Gujarati News
  • National
  • વાપીના બે જજ સામે એસીબી દ્વારા તપાસનો હાઇકોર્ટનો આદેશ

વાપીના બે જજ સામે એસીબી દ્વારા તપાસનો હાઇકોર્ટનો આદેશ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વાપીનાજ્યુડિસીયલ મેજીસ્ટ્રેટ દ્વારા લાંચ માગવાના ચકચારી મામલામાં જસ્ટિસ સોનિયાબેન ગોકાણીએ તપાસ એસીબીને સોંપવાના આદેશ કર્યો છે, સાથે એસીબીની ટીમની તપાસ પર હાઇકોર્ટ વિજીલન્સ સેલના અધિકારી દ્વારા મોનિટરીંગ રાખવામાં આવશે. વાપીના બે જ્યુડિશીયલ મેજીસ્ટ્રેટ દ્વારા આચરવામાં આવેલા ભ્રષ્ટ્રાચાર અંગે પુરાવા સાથે હાઇકોર્ટ વિજીલન્સ સમક્ષ થયેલી રજૂઆત બાદ સેલ દ્વારા પોલીસ ફરિયાદ પણ નોંધાવવામાં આવી હતી. તપાસ 3 મહિનામાં પૂરી કરવા આદેશ આપ્યો છે.

અન્ય સમાચારો પણ છે...