• Gujarati News
  • National
  • ચિત્રોમાં મળશે ટ્રાફિક સમસ્યાનો હલ

ચિત્રોમાં મળશે ટ્રાફિક સમસ્યાનો હલ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ચિત્રોમાં મળશે ટ્રાફિક સમસ્યાનો હલ

સિટી રિપોર્ટર @ahm_cb



અમદાવાદમાંટ્રાફિક વધતો જાય છે તેમ તેમ શહેર ઘોંઘાટિયું બનતું જાય છે ત્યારે કેવા દ્રશ્યો સર્જાય છે અને ભવિષ્યમાં કેવી સમસ્યાઓ સર્જાઈ શકે. તેને જાણીતા ચિત્રકાર અને શેઠ સી.એનમાં સ્ટુડન્ટ્સને કલાનો ઈતિહાસ ભણાવતાં ડો.સુરેશ શેઠે બ્લેક એન્ડ વ્હાઈટ લાઈન ડ્રોઈંગથી દર્શવવાનો પ્રયત્ન કર્યો છે. એક્ઝિબિશન રવિશંકર રાવલ કલાભવન ખાતે 10 ફેબ્રુઆરીથી શરૂ થશે.

અન્ય સમાચારો પણ છે...