તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

યૂટીલિટી ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |રેલવે કર્મચારીઓની પડતર માગણી અંગે નેશનલ ફેડરેશન ઓફ ઇન્ડિયન રેલવેેમેન્સ દ્વારા રેલવે મંત્રી સહિત અન્ય અધિકારીઓ સમક્ષ રજૂઆત કરવામાં આવી હતી. જેના પગલે રેલવે મંત્રી સુરેશ પ્રભુએ કેટલીક માગણીઓનો અમલ કરવા આશ્વાસન આપ્યું હતું. તેમના આશ્વાસન છતાં હજુ સુધી ડિમાન્ડનો અમલ કરાતા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘ દ્વારા અમદાવાદ સહિત તમામ ડિવિઝનમાં 12થી 16 ડિસેમ્બર સુધી ધરણાં યોજવામાં આવશે.

રેલવે |માગણીઓનોઅમલ થતાં 12થી 16 ડિસેમ્બર સુધી ધરણાં

અન્ય સમાચારો પણ છે...