તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સ્ટુડન્ટસ માટે ઓસ્ટ્રેલિયાની યુનિ.એ ન્યુ કોર્સ લોન્ચ કર્યો

સ્ટુડન્ટસ માટે ઓસ્ટ્રેલિયાની યુનિ.એ ન્યુ કોર્સ લોન્ચ કર્યો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક

ઓસ્ટ્રેલિયાનીલા ટ્રોબ યુનિવર્સિટીના ડેલિગેટે અમદાવાદની મુલાકાત લઈને ઈન્ડિયન સ્ટુડન્ટ્સ માટે ડિઝાઈન કરાયેલા ડોમેસ્ટ્રીક અને ઈન્ટરનેશનલ કોર્સ અને સ્કોલરશીપ વિશે માહિતી આપી હતી. વિશ્વના ઝડપથી વિકસી રહેલા અર્થતંત્રમાં ભારત બીજાક્રમે છે ત્યારે એકાઉન્ટિંગ જેવા વિષયોનો ખાસ ડિઝાઈન કરાયેલો પ્રોફેસનલ કોર્સ ભારતીય વિદ્યાર્થીઓએ ખૂબ પસંદ કરી રહ્યા છે. જે બાબતને ધ્યાનમા રાખી લા ટ્રોબા યુનિવર્સિટીએ એકાઉન્ટના નવા કોર્સ લોન્ચ કર્યા હતા.

લા ટોબ્રા બિઝનેસ સ્કૂલના વડા પૌલ માથરે કહ્યું કે,‘સેફ્ટી અને એજ્યુકેશનની દૃષ્ટીએ ઓસ્ટ્રેલિયા બેસ્ટકન્ટ્રી છે. અહીં વિદેશથી ભણવા આવતા સ્ટુડન્ટ્સમાં ઈન્ડિયન પ્રથમ સ્થાન છે. જે બાબતને કેન્દ્રમાં રાખી અમે વિવિધ કોર્સ લોન્ચ કર્યા છે.
અન્ય સમાચારો પણ છે...