તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | પાટીદારપરિવાર ટ્રસ્ટ દ્વારા 2 ઓક્ટોબરને રવિવારના રોજ સવારે

અમદાવાદ | પાટીદારપરિવાર ટ્રસ્ટ દ્વારા 2 ઓક્ટોબરને રવિવારના રોજ સવારે

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | પાટીદારપરિવાર ટ્રસ્ટ દ્વારા 2 ઓક્ટોબરને રવિવારના રોજ સવારે 9 કલાકે શાહીબાગ ખાતે આવેલા સરકિટ હાઉસ સામેના સરદાર વલ્લભભાઇ પટેલ રાષ્ટ્રીય સ્મારકમાં પાટીદાર સમાજના વિવિધ અભ્યાસક્રમોમાં ઉચ્ચ ટકાવારી પ્રાપ્ત કરનારા 74 તેજસ્વી તારલાઓનું સન્માન કરાશે. સાથે સરકાર દ્વારા અપાતા શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા શિક્ષકો પૈકી પાટિદાર સમાજના ઉપસ્થિત રહેનારા 4 તેજસ્વી તારલાઓનું બહુમાન કરાશે. સંસ્થાના પરિવાર માસિકમાં નિયમિત લેખો લખતા બે લેખક મિત્રોનું પણ અભિવાદન કરાશે

તેજસ્વી પાટીદાર તારલાઓનું સન્માન થશે

અન્ય સમાચારો પણ છે...