તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | મહારાજાઅગ્રસેન જયંતી નિમિતે તા. 1 ઓકટોબરે સવારે 6 વાગે માનસી સર્કલથી વસ્ત્રાપુર થઇને મે

અમદાવાદ | મહારાજાઅગ્રસેન જયંતી નિમિતે તા. 1 ઓકટોબરે સવારે 6 વાગે માનસી સર્કલથી વસ્ત્રાપુર થઇને મેમનગર મહારાજા અગ્રસેન વિદ્યાલય સુધી પ્રભાત ફેરી અને સદભાવના યાત્રાનું આયોજન કરાયું છે.

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
{ ‘જેલ ઉદય’- સાબરમતી જેલના કેદીઓના ચિત્રોનું પ્રદર્શન અને વેચાણ : સત્ય આર્ટ ગેલેરી, નવજીવન ટ્રસ્ટ, નવજીવન પ્રેસ રોડ, ઓફ આશ્રમ રોડ.

બપોરે12 વાગ્યે

{જીટીયુનો છઠ્ઠો સંચય કલ્ચરલ ફેસ્ટિવલ, એલ.ડી. એન્જિનિયરીંગ કોલેજ, નવરંગપુરા

સવારે10 વાગ્યે

{ગાંધીનગરઈન્સ્ટિટ્યૂટ ઑફ ટેકનોલોજી (જીઆઈટી) ખાતે ગરબા નાઈટ, મોટી ભોયણ, ખાત્રજ-કલોલ રોડ, ગાંધીનગર

સાંજે6 વાગ્યે

તમારી ઇવેન્ટની વિગતો લેટરહેડ પર events.dbahm@gmail.comપરPDF કે JPEG ફોર્મેટમાં મોકલો.

અગ્રસેન જયંતીએ સદભાવના યાત્રા

અન્ય સમાચારો પણ છે...