તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • AMTSના 3 રૂટ BRTS કોરિડોરમાં બંધ કરાયા

AMTSના 3 રૂટ BRTS કોરિડોરમાં બંધ કરાયા

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : બીઆરટીએસકોરિડોરમાં એએમટીએસ બસ ચલાવા માટે ડબલ સાઇડ દરવાજા જોઇએ જે બસો નો કોન્ટ્રાકટ પૂરો થતા તા. 1 ઓકટોબરથી રૂટ નં.66/3 નરોડાથી અરવિંદ પોલિકોટ, 66/4 કુશ સોસાયટીથી અરવિંદ પોલિકોટ અને રૂટ નં. 127 સારંગપુર ટર્મિશનથી શુકન બંગ્લોઝ બીઆરટીએસ કોરિડોરમાં બંધ કરીને નિયત માર્ગ પર દોડવામાં આવશે.

અન્ય સમાચારો પણ છે...