તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ગાંધીનગર મહેસાણામાં ટ્યૂશનિયા શિક્ષકો પર આવકવેરાનો સપાટો

ગાંધીનગર-મહેસાણામાં ટ્યૂશનિયા શિક્ષકો પર આવકવેરાનો સપાટો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
આઇટી સરવે : સુરતમાં 21 કરોડ, નવસારીમાં 17 કરોડની જાહેરાત

આવકવેરાવિભાગે હાથ ધરેલા સરવે બાદ સુરતમાં રેન્જ-2ના વિવર અગ્રણી ગ્રુપ સિંઘવીને ત્યાંના સરવેમાં રૂપિયા આઠ કરોડ, અન્ય એક વિવરને ત્યાંથી ત્રણ કરોડ, બિલ્ડિંગ મટિરિયલ્સવાળાને ત્યાંથી રૂપિયા ત્રણ કરોડ અને બે જમીન દલાલને ત્યાંથી સાત કરોડ મળી કુલ રૂપિયા 21 કરોડની બેનામી આવક જાહેર થઈ હતી.

ઉપરાંત નવસારીના જાણીતા બિલ્ડર અને વેપારી પ્રેમચંદ લાલવાણી દ્વારા રૂ. 17 કરોડના કાળા નાણાંની જાહેરાત કરાઈ છે.

અન્ય સમાચારો પણ છે...