તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10

અમદાવાદ |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.10 અને 12 બોર્ડની પરીક્ષાની ઉત્તરવહી ચકાસણીની પ્રક્રિયામાં લાપરવાહી દાખવનાર શિક્ષકોની સુનાવણી ચાલી રહી છે. જેમાં ગુરુવારે 70 શિક્ષકને બોલાવાયા હતા. જેમાંથી આંકડાશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, હિન્દી, સંસ્કૃત વિષયના 55 શિક્ષક હાજર રહ્યા હતાં. શિક્ષકોના ખુલાસો સમિતિ સમક્ષ મુકાશે. જેની સ્કૂટિની કરી સમિતિ ગુણ પ્રમાણે પેનલ્ટી વસૂલશે.

શિક્ષણ|ધો.12ના પેપર તપાસતા 70 શિક્ષકની સુનાવણી હાથ ધરાઈ

અન્ય સમાચારો પણ છે...