તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અપ્રુજી પાસેથી પશુમાંસની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો

અપ્રુજી પાસેથી પશુમાંસની હેરાફેરી કરતો ઈસમ ઝડપાયો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કઠલાલપોલીસે અપ્રુજી ગામના ચાર રસ્તા નજીક અમદાવાદ પાર્સીંગની શંકાસ્પદ ગાડી આવતાં તેને ઉભી રખાવી તપાસ કરતા ગાડીમાથીં 200 િકલો (પશુમાંસ)નો જથ્થો િકંમત રૂ. 10 હજારનો મળી આવ્યો હતો. ગાડી ચાલક સૈયદઅહેમદ કુરેશી (રહે.305, શકરાઘાંચીની ચાલી, ગોમતીપુર, અમદાવાદ) ની પૂછપરછ કરતાં તે સંતોષકારક જવાબ આપી શક્યો નહતો. સંદર્ભે પોલીસે પશુમાંસનો જથ્થો તથા ગાડી સહિત કુલ રૂ. 60 હજારનો મુદ્દામાલ હસ્તગત કર્યો હતો. અંગે પોલીસે ગુનો નોૈધી તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...