તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રદીપ શર્માને શ્રાદ્ધ માટે બે દિવસના જામીન

પ્રદીપ શર્માને શ્રાદ્ધ માટે બે દિવસના જામીન

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એન્ફોર્સમેન્ટડિરેક્ટરેટ દ્વારા ધરપકડ કરાયેલા પ્રદીપ શર્માને હાઇકોર્ટે 29 અને 30મી સપ્ટેમ્બરના રોજ બે દિવસના કામચલાઉ જામીન પર મુક્ત કરવા હુકમ કર્યો છે. પ્રદીપ શર્મા વતી એડ્વોકેટ આર.જે. ગોસ્વામી અને એચ.ડી. ચંપાવત દ્વારા એવી રજૂઆત કરવામાં આવી હતી કે, કેસમાં તેમને ખોટી રીતે સંડોવવામાં આવ્યા છે.

અન્ય સમાચારો પણ છે...