તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • રસોઈ બનાવતા દાઝેલી મહિલાનું મોત

રસોઈ બનાવતા દાઝેલી મહિલાનું મોત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
જમાલપુરખાતે રહેતા અલ્લારખીબહેન શેખ 17 જુલાઈ 2016ના રોજ પોતાના ઘરે રસોઈ બનાવતાં હતાં. દરમિયાન પ્રાઈમસની આગ કપડામાં લાગી જતા મહિલા શરીરે ગંભીર રીતે દાઝી ગયા હતા. મહિલાને સારવાર માટે શારદાબેન હોસ્પિટલમાં લઈ જતા તેમનું 27 સપ્ટેમ્બરના રોજ મોત નિપજ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...