તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ | દેશમાંકુલ ઘરેલું ઉત્પાદનના લગભગ 60 ટકા જેટલો હિસ્સો

અમદાવાદ | દેશમાંકુલ ઘરેલું ઉત્પાદનના લગભગ 60 ટકા જેટલો હિસ્સો

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | દેશમાંકુલ ઘરેલું ઉત્પાદનના લગભગ 60 ટકા જેટલો હિસ્સો સર્વિસ સેક્ટરમાંથી આવે છે પરંતુ તે સેક્ટરનો ડેટા બેઝ ઊભો કરવા તેમજ પ્લાનિંગ કરવા સરવેની જરૂરિયાત વધી છે. જેના ભાગરૂપે નેશનલ સેમ્પલ સરવે ઓફિસ દ્વારા હાલ જુલાઈ 2016થી જૂન 2017 દરમિયાન સરવે ઓફ સર્વિસ સેક્ટર વિષય પર સર્વેક્ષણ ચાલી રહ્યું છે. જેના ભાગરૂપે બીજા ભાગમાં ઓક્ટોબર 2016થી જુલાઈ 2017 દરમિયાન થનારા સર્વેક્ષણ કાર્ય માટે કર્મચારીઓને તાલીમ આપવા કોન્ફરન્સ હોલ, નવા વાડજ ખાતે પ્રશિક્ષણ શિબિરનું આયોજન કરાયું છે.

સરવે ઓફ સર્વિસ સેક્ટર માટે તાલીમ શિબિર

અન્ય સમાચારો પણ છે...