• Gujarati News
  • National
  • એલજીમાં પીધેલા ડોક્ટરની સનદ રદ કરવાની માંગણી સાથે દેખાવો

એલજીમાં પીધેલા ડોક્ટરની સનદ રદ કરવાની માંગણી સાથે દેખાવો

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
એલજી હોસ્પિટલમાં દારૂ પીધેલા ડોક્ટર દ્વારા નિદાનથી 2 વર્ષની બાળકીનું મોત થયું હતું. વિરોધમાં બાળકીના પરિવારજનો ગુરુવારે સવારે ડોક્ટર જયંત પટેલની સનદ રદ કરવાની માંગ સાથે હોસ્પિટલમાં આમરણાંત ઉપવાસ પર બેસવા માટે આવ્યાં હતાં. પોલીસે તેમની અટકાયત કરી પછી છોડી દીધા હતા.

અન્ય સમાચારો પણ છે...