છેડતી કરતા વધુ 13 યુવકોની અટકાયત

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ: મહિલાક્રાઇમ બ્રાન્ચે ચણીયાચોળીમાં સજ્જ થઇ ગુરુવારે રાતે મેઘાણીનગર અને રિવરફ્રન્ટ પર છટકુ ગોઠવી છેડતી કરતા 13 યુવકોની અટક કરી હતી. જેમાં માલવ વ્યાસ, ચૈતન્ય સાધુ, અજય શિંગડીયા, આકાશ વ્યાસ, યશપાલસિહ, રોમેશ ગુમાને, વિશાલ ગારંગે, વિનેષ પરમાર, નવનીત સાહિલ, અભિષેક, રોમિલ મિણેકર, તેજશનો સમાવેશ થાય છે.

અન્ય સમાચારો પણ છે...