સનદયોતા નુમાન્ડિસ દ્વારા જર્મની ફ્રિન્ઝેલબર્ગ સાથે વ્યૂહાત્મક કરાર

અમદાવાદ | સનદયોતા નુમાન્ડિસ ગ્રૂપની કંપનીએ જર્મનીની કંપની ફ્રિન્ઝેલબર્ગ સાથે વ્યૂહાત્મક કરાર કર્યા છે. ભારતમાં...

DivyaBhaskar News Network | Updated - Feb 15, 2018, 02:10 AM
સનદયોતા નુમાન્ડિસ દ્વારા જર્મની ફ્રિન્ઝેલબર્ગ સાથે વ્યૂહાત્મક કરાર
અમદાવાદ | સનદયોતા નુમાન્ડિસ ગ્રૂપની કંપનીએ જર્મનીની કંપની ફ્રિન્ઝેલબર્ગ સાથે વ્યૂહાત્મક કરાર કર્યા છે. ભારતમાં નવતર પ્રકારની હેલ્થકેર પ્રોડક્ટ સૌ પ્રથમ વખત રજૂ થઇ રહી છે અને તે રજોનિવૃતિ અને રજોનિવૃતિના શરૂઆતના લક્ષણોમાં મહિલાઓના આરોગ્ય માટે પૂરક બની રહેશે. સનદયોતા કંપનીના એમડી-સીઇઓ દિનેશ કુમાર અરોરાએ જણાવ્યું કે અમદાવાદમાં ચાંગોદર ખાતે 80 કરોડના ખર્ચે પ્લાન્ટ શરૂ કરી રહ્યાં છીએ. ફ્રિન્ઝેલબર્ગ સાથે જોડાણ બાદ ERr731 ઓક્ટોબર સુધીમાં બજારમાં ઉપલબ્ધ બનશે.

X
સનદયોતા નુમાન્ડિસ દ્વારા જર્મની ફ્રિન્ઝેલબર્ગ સાથે વ્યૂહાત્મક કરાર
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App