તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • યંગસ્ટર્સની મોનસૂન મસ્તી @ રિવરફ્રન્ટ

યંગસ્ટર્સની મોનસૂન મસ્તી @ રિવરફ્રન્ટ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
મંગળવારે અમદાવાદમાં આખો દિવસ છૂટાછવાયા વરસાદ વચ્ચે વાતાવરણમાં ઠંડકતા પ્રસરી ગઈ હતી. વરસાદી માહોલે અમદાવાદ રિવરફ્રન્ટ પર હિલ સ્ટેશનલ જેવુ વાતાવરણ ઉભુ કરી દીધું હતું. જેને પગલે આવા ખુશનુમા વાતાવરણમાં રિવરફ્રન્ટ પર ફરવા આવેલા યંગસ્ટર્સ પણ મસ્તીના મૂડમાં જોવા મળ્યા હતા. કેટલીક યુવતીઓ વરસાદ વચ્ચે ડાન્સ-મસ્તી કરતી જોવા મળી હતી.

અન્ય સમાચારો પણ છે...