તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • AUમાં 22મીએ ડૉ. રાઘવેન્દ્ર ગડગકરનું લેક્ચર

AUમાં 22મીએ ડૉ. રાઘવેન્દ્ર ગડગકરનું લેક્ચર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ:અમદાવાદ યુનિવર્સિટીમાં લેક્ચર સિરીઝ અંતર્ગત 22 ઓગસ્ટના રોજ સાંજે 6 વાગ્યે ‘કેન વી અન્ડરસ્ટેન્ડ એન ઇન્સેક્ટ સોસાયટી એન્ડ વાય શુડ વી કેર?’ વિષય લેક્ચર યોજાશે. જેમાં ડૉ. રાઘવેન્દ્ર ગડગકર લેક્ચર આપશે, તેઓ બેંગાલુરુ ખાતે ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સમાં પ્રોફેસર છે. કલા અને સાહિત્ય સહિતના કુદરતી વિજ્ઞાન અને હ્યુમિનિટી વચ્ચેના તફાવતને દૂર કરવા તેમણે પ્રયત્નો કર્યાં છે. ઇન્ડિયન નેશનલ સાયન્સ એકેડેમીના તેઓ પ્રેસિડેન્ટ રહી ચુક્યા છે. તેઓ સમાજમાં વૈજ્ઞાનિક સંશોધન, વિજ્ઞાન શિક્ષણ અને વૈજ્ઞાનિક સ્વભાવને પ્રોત્સાહન આપવામાં રૂચિ ધરાવે છે.

અન્ય સમાચારો પણ છે...