તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અસારવા સીસીનો 7 વિકેટે વિજય

6 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : રાહુલઅને મુકેશ મકવાણાની અડધી સદીની મદદથી અસારવા સીસીએ માયનોર ક્રિકેટ ટૂર્નામેન્ટની એક મેચમાં રાયપુર જોલી સીસીને 7 વિકેટે પરાજય આપ્યો હતો. ટૂંકો સ્કોર : રાયપુર : 208 (ભંવરલાલ 67, કાર્તિક ઠાકોર 44, આલાપ ચૌહાણ 5, ઈમરાન પઠાણ 3 વિકેટ), અસારવા : 210/3 (રાહુલ મકવાણા 90*, મુકેશ મકવાણા 73*, કેશવ પટેલ 2 વિકેટ).

અન્ય સમાચારો પણ છે...