તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પ્રદર્શનમાં મૂકાયેલા બેસ્ટ ફોટોઝને ઇનામ અપાયા

પ્રદર્શનમાં મૂકાયેલા બેસ્ટ ફોટોઝને ઇનામ અપાયા

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ : તાજેતરમાં ભંવર રાઠોર ડિઝાઇન સ્ટુડિયો (બીઆરડીએસ) દ્વારા યોજાયેલા એક્ઝિબિશનમાં બેસ્ટ કમ્પોઝિશન, બેસ્ટ વાઇલ્ડ લાઇફ, બેસ્ટ ફ્લાવર સહિતની 10 કેટેગરીના 10 બેસ્ટ ફોટોઝ સિલેક્ટ કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત 25 વિદ્યાર્થીઓના 300 ફોટોઝમાંથી 10 ફોટોઝને શોર્ટ લિસ્ટ કર્યા બાદ વિજેતાઓને ઇનામ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા

અન્ય સમાચારો પણ છે...