તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • દસક્રોઇના કુહા ગામમાં ‘મારો હક્ક મારા દ્વારે’ કાર્યક્રમ યોજાયો

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

દસક્રોઇના કુહા ગામમાં ‘મારો હક્ક મારા દ્વારે’ કાર્યક્રમ યોજાયો

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યસરકાર દ્વારા ‘‘મારો હક્ક મારા દ્વારે’’નો નવીન અભિગમ અમલમાં મૂકવામાં આવ્યો છે. જે અંતર્ગત અમદાવાદ જિલ્લાના દસક્રોઈ તાલુકાના કુહાની પ્રાથમીક શાળામાં કેમ્પ યોજાયો હતો.

જેમા દસક્રોઇ મામલતદાર કે.કે ઝાલા,દસક્રોઇ તાલુકા વિકાસ અધીકારી વી.વી.પાંડવ , મામતદાર તેમજ તાલુકા પંચાયત કચેરીના વિવિધ વિભાગનો સ્ટાફ, જિલ્લા સીટમા સમાવીષ્ટ ગામોના તલાટીઓ, કુહા સીટના જીલ્લા તેમજ તાલુકા પંચાયના સદસ્યો ઉપસ્થીત રહી વીવીધ ગામોના નાગરીકોની અરજીઓનો સ્થળ પર િનકાલ કરાયો હતો. કાર્યક્રમમાં રેશનકાર્ડ, ‘‘મા’’ અન્નપૂર્ણાયોજના, વિધવા સહાય, નિરાધાર વૃધ્ધ સહાય / વય વંદના, આવકના દાખલા, જાતિના દાખલા, નોન ક્રિમિલેયરના દાખલા, બાકી વારસાઈની નોંધો, વિવિધ યોજનાઓ વિશે સ્થળ પર સમજ અપાઇ હતી.

ઉલ્લેખનીય છે કે, આમ અત્યારસુધી અમદાવાદ જિલ્લા ના દસક્રોઈ, સાણંદ, બાવળા, ધોળકા, ધંધુકા, વિ રમગામ, માંડલ તથા દેત્રોજ એમ નવ તાલુકામાં કેમ્પ યોજાઇ ગયા છે.

કાર્યક્રમ દરમિયાન અરજદારોને સાંભળતા અધિકારીઓ. તસવીર- સમીર પટેલ

નાગરિકોની અરજીઓનો સ્થળ પર નિકાલ કરાયો

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો