તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • ઈડન ગાર્ડનના સર્જકનું ‘સિક્રેટ’ પુસ્તકમાં પ્રગટ્યું!

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઈડન ગાર્ડનના સર્જકનું ‘સિક્રેટ’ પુસ્તકમાં પ્રગટ્યું!

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
} ડાબેથી વિખ્યાત આર્કિટેક હસમુખ પટેલ અને તેમના પુત્ર તેમજ સેપ્ટના પ્રેસિડેન્ટ બિમલ પટેલ.

સિટી રિપોર્ટર @ahm_cb



ક્રિકેટનામક્કા ગણાતા ઈડન ગાર્ડન સ્ટેડિયમ, અમદાવાદની ઓળખ એવી પતંગ હોટલ અને નહેરુ બ્રિજ જેવા અનેક સુંદર સ્થળોનું આર્કિટેક્ચર કરનાર હસમુખ પટેલની બુક‘ધ આર્કિટેક્ચર ઑફ હસમુખ પટેલ-સિક્રેટ પ્રોજેક્ટ’નું રવિવારે વિમોચન કરાયુ હતુ. હસમુખ પટેલે ડિઝાઈન કરેલાં 51 બિલ્ડિંગના ફોટોગ્રાફ્સ અને માહિતી પુસ્તક સ્વરૂપે રજૂ પ્રગટ કરાઈ છે. બુકને હસમુખભાઈના પુત્ર અને સેપ્ટના પ્રેસિડેન્ટ બિમલ પટેલ તેમજ હસમુખભાઈ સાથે કામ કરી ચૂકેલી મૂળ ઓસ્ટ્રેલિયાની આર્કિટેક કેથરિને સાથે મળીને લખી છે.

બુકમાં 1963થી લઈને 2001 દરમિયાન હસમુખ પટેલના શાનદાર આર્કિટેક્ચર વર્કને રજૂ કરાયું છે.

અંગે સેપ્ટનના પ્રેસિડેન્ટ બિમલ પટેલ કહ્યું કે‘હું મારા પિતા હસમુભાઈના કામને નાનપણથી જોતો આવ્યો છું પણ જ્યારે મેં આર્કિટેક્ચરની સ્ટડીની શરૂઆત કરી ત્યારે તેમના કામ અને ડિઝાઈન થિંકિંગનો મને સાચો પરિચય થયો. તેમના કેટલાક શાનદાર કાર્યોને મેં બુક સ્વરૂપે રજૂ કર્યુ છે.’

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો