તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • આધારકાર્ડના આધારે રિઝર્વેશન ફોર્મ Auto Fill થશે

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

આધારકાર્ડના આધારે રિઝર્વેશન ફોર્મ Auto fill થશે

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રેલવેટિકિટોના બુકિંગ માટે યાત્રીઓને પોતાનું નામ, ઘરનું એડ્રેસ, ઉંમર, મોબાઇલ નંબર અને આઈડી બતાવવું પડતું હતું. પરંતુ હવેથી યાત્રીઓને ફોર્મ ભરવામાં સરળતા રહે તે માટે આધારકાર્ડ દ્વારા માત્ર ટ્રેન નંબર અને કયા સ્થળે જવું છે તેની વિગત લખવાની રહેશે. ફોર્મ ઓનલાઇન અને ટિકિટ કાઉન્ટર એમ બન્ને જગ્યાએથી ભરી શકાશે. આઇઆરસીટીસીના સીએમડી એ. કે. મનોવાએ જણાવ્યું કે યાત્રીઓને 92 પૈસાના પ્રીમિયમમાં 10 લાખની વીમા યોજના માટે પણ આધાર મદદરૂપ બનશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

  વધુ વાંચો