તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ માસ્ટર્સ ગોલ્ફ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ માસ્ટર્સ ગોલ્ફ ટૂર્નામેન્ટનો આજથી પ્રારંભ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
પ્રોફેશનલગો.લ્ફ ટૂર ઓફ ઇન્ડિયા (પીજીટીઆઇ) તથા કલ્હાર બ્લૂઝ એન્ડ ગ્રીન ગોલ્ફ કોર્સ દ્વારા 13મીથી 16મી સુધી ત્રીજી અમદાવાદ માસ્ટર્સ ગોલ્ફ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે.

પ્રો-એમ ટૂર્નામેન્ટની શરૂઆત 17મી સપ્ટેમ્બરથી થશે. ટૂર્નામેન્ટમાં ભારત સહિત બાંગ્લાદેશના મોહમ્મદ ઝમાલ, શ્રીલંકાના મિથુન પરેરા, ઓસ્ટ્રેલિયાના કૃણાલ ભસીન તથા અન્ય કેટલાક પ્રોફેશનલ ગોલ્ફર્સ ભાગ લેશે. અમદાવાદના સ્થાનિક ખેલાડીઓમાં અંશુલ પટેલ, વરુણ પરીખ, જય પંડ્યા, આરોન રોકી, બંસવરાજ અપ્પી તથા દીવેશ રાણા સ્ટાર ગોલ્ફર્સને પડકાર ફેંકશે.

મેનેજિંગ ડિરેક્ટર દે‌વાંગ શાહે જણાવ્યું હતું કે ઓલિમ્પિકમાં ગોલ્ફનો સમાવેશ કર્યો હોવાના કારણે અમે 2010ની ટોક્યો ગેમ્સ પહેલાં વધુમાં વધુ ખેલાડીઓ રમત અંગે આકર્ષાય તે હેતુથી સ્કૂલોમાં જઇને ગ્રાસ રૂટ લેવલથી પ્રયાસ કરીશું. આગામી સમયમાં અમે ઇન્ટર સ્કૂલ ગોલ્ફ ટૂર્નામેન્ટની યોજના ઘડી રહ્યા છીએ.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો