તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • National
  • અમદાવાદ |અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે જીપીઓમાં

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે જીપીઓમાં

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદ જીપીઓની ટપાલ સેવાને લગતા પ્રશ્નોના નિરાકરણ માટે જીપીઓમાં 26 સપ્ટેમ્બરે સવારે 11 વાગે ડાક અદાલતનું આયોજન કરાયું છે. ડાક અદાલતમાં ફક્ત અમદાવાદ જીપીઓની ટપાલ ખાતાની સેવાઓ જેવી કે મનીઓર્ડર, રજીસ્ટર અને કાઉન્ટર પરની સેવાઓ વિગેરેને લગતી ફરિયાદોનો નિકાલ કરાશે. ડાક અદાલતમાં ભાગ લેવા માટેની ફરિયાદો 20 સપ્ટેમ્બર સુધીમાં ડેપ્યુટી મેનેજર કસ્ટમર કેર સેન્ટર, જીપીઓ, અમદાવાદને મોકલી આપવાની રહેશે.

આયોજન | ટપાલ સેવાના પ્રશ્નો માટે GPOમાં 26મીએ ડાક અદાલત

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- સમય પડકાર આપનાર રહેશે. છતાંય તમે તમારી યોગ્યતા અને મહેનત દ્વારા દરેક પરિસ્થિતિનો સામનો કરવામાં સક્ષમ રહેશો. લોકો તમારા કાર્યોના વખાણ કરશે. ભવિષ્યને લગતી યોજનાઓને લઇને પણ પરિવાર સાથે થોડી ચર્...

    વધુ વાંચો