તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પહેલાં ગૂડ ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |પશ્ચિમ રેલવે દ્વારા પેસેન્જરોની સુવિધા માટે અમદાવાદથી મીટર ગેજ ટ્રેક પર દોડતી કેટલીક પેસેન્જર ટ્રેનોમાં વધારાના કોચ જોડવાની જાહેરાત કરવામાં આવી છે. જેમાં અમદાવાદ - પાટણ ડેમુ પેસેન્જર, અમદાવાદ - મહેસાણા ડેમુ પેસેન્જર, મહેસાણા - આબુરોડ ડેમુ પેસેન્જર ઉપરાંત અમદાવાદ - જોધપુર પેસેન્જર તેમજ અમદાવાદ - જયપુર પેસેન્જરમાં 17 સપ્ટેમ્બરથી વધારાના કોચ જોડવામાં આવશે.

જોધપુર-જયપુર જતી મીટરગેજ ટ્રેનોમાં વધારાના કોચ જોડાયા

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

    વધુ વાંચો