તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ભર ભાદરવે બેવડી ઋતુનો અનુભવ

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
રાજ્યમાંદક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમી પવનો શરૂ થયાં છે. જેને કારણે શહેરમાં દિવસ દરમિયાન કાળઝાળ ગરમી અને મોડી સાંજ પછી ઠંડકનું પ્રમાણ વધતાં લોકો બેવડી ઋતુનો અનુભવ કરી રહ્યાં છે. રાજયનાં શહેરોમાં ગરમીનો પારો 34 ડિગ્રીથી વધુ નોંધાયો હતો. તેમજ સમગ્ર રાજ્યમાં 35.5 ડિગ્રી સાથે કંડલા એરપોર્ટમાં સૌથી વધુ ગરમી નોંધાઇ હતી. સોમવારે અમદાવાદનું મહત્તમ તાપમાન દોઢ ડિગ્રી વધીને 34.5 ડિગ્રી અને લઘુત્તમ તાપમાન 25.4 ડિગ્રી નોંધાયું હતું. આમ, મહત્તમ અને લઘુત્તમ તાપમાનમાં વધારો થતાં દિવસે લોકો કાળઝાળ ગરમીનો અનુભવ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો