તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

યૂટીલિટી ન્યૂઝ

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |અમદાવાદના પશ્ચિમ અને નવા પશ્ચિમ ઝોનમાં મ્યુનિ.હેલ્થ વિભાગ દ્વારા આરોગ્ય પત્રિકાઓનું વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. અંદાજે 16 હજારથી વધુ આરોગ્યની પત્રિકાઓમાં આરોગ્ય વિષયક જાગૃતિ ફેલાવવામાં આવી છે. ખાસ કરીને મચ્છરજન્ય અને પાણીજન્ય રોગચાળા સંદર્ભે લોકોમાં જાગૃતતા કેળવાય તે માટે પત્રિકાઓનંુ વિતરણ શરૂ કરવામાં આવ્યંુ હોવાનું જાણવા મળ્યું છે. તેમાંય નવા પશ્ચિમ ઝોનમાં સફાઈ કામદારોની હડતાળને પગલે પણ સફાઈમાં કચાશ રહેતી હોવાના કારણે રોગચાળો વધ્યો હોવાનું જણાઈ રહ્યું છે.

જાગૃતિ|પશ્ચિમ-નવા પશ્ચિમમાં આરોગ્ય પત્રિકાઓનું વિતરણ

અન્ય સમાચારો પણ છે...

    આજનું રાશિફળ

    મેષ
    Rashi - મેષ|Aries - Divya Bhaskar
    મેષ|Aries

    પોઝિટિવઃ- આજે ઘરના કાર્યોને વ્યવસ્થિત કરવામાં વ્યસ્તતા રહેશે. પરિવારના લોકો સાથે આર્થિક સ્થિતિને સારી જાળવી રાખવાને લગતી યોજનાઓ પણ બનશે. કોઇ જૂની જમીન-જાયદાદને લગતા કાર્યો એકબીજાની સલાહ દ્વારા ઉકેલાઈ ...

    વધુ વાંચો