તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • National
 • અમદાવાદ |નવા પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં 24 કલાક પાણીની યોજના

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અમદાવાદ |નવા પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં 24 કલાક પાણીની યોજના

5 વર્ષ પહેલા
 • કૉપી લિંક
અમદાવાદ |નવા પશ્ચિમ ઝોનના જોધપુર વોર્ડમાં 24 કલાક પાણીની યોજના અંતર્ગત નેટવર્કની કામગીરી દરમિયાન શ્યામલ ચાર રસ્તા ખાતેથી પસાર થતી ડ્રેનેજ પાઈપલાઈનમાં ભંગાણ પડયંુ હતું. મેઈન રોડથી 28 ફૂટ ઉંડાઈના મેનહોલમાં પડેલો ભુવો પૂરવા માટે સાત લાખ રૂપિયાનો ખર્ચ થયો હતો. ખર્ચ મંજૂર કરવા અંગેની દરખાસ્ત અગાઉ વોટર કમિટીમાં મંજૂર કરવામાં આવી હતી. હવે આગામી ગુરુવારે મળનારી સ્ટેન્ડિંગ કમિટીમાં મંજૂરી અર્થે દરખાસ્ત રજૂ કરવામાં આવી છે.

મંજૂરી|શ્યામલ પાસે મેનહોલનો ભૂવો પૂરવા સાત લાખનો ખર્ચ

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો