• Gujarati News
  • National
  • સિટીની વિધી ચૌધરી આઇટીએફ જુનિયર ટેનિસ ટુર્ના.માં વિજેતા

સિટીની વિધી ચૌધરી આઇટીએફ જુનિયર ટેનિસ ટુર્ના.માં વિજેતા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
દિલ્હીમાં યોજાયેલી આઇટીએફ ગ્રેડ 4ની જુનિયર ટેનિસ ટુર્નામેન્ટની ડબલ્સ ઇવેન્ટમાં અમદાવાદની વૈદેહી ચૌધરી વિજેતા બની છે. જ્યારે સિંગલ્સમાં રનર્સ અપ બની છે. વૈદેહી અને તેની જોડીદાર યુબારાની બેનરજી ફાઇનલમાં સાલ્સા આહેર અને જાપાનની શિઓરીલ્તોની જોડીને 6-1, 6-7(2) અને 10-7થી હરાવી વિજેતા બની હતી. સિંગ્લસમાં તેણે સેમિફાઇનલમાં જાપાનની શિરોરી ઇતોને 7-6(2), 6-3થી હરાવી હતી. પરંતુ ફાઇનલમાં તે જાપાનની આયુમી મિયામોટો સામે હારી હતી.

Tennis

અન્ય સમાચારો પણ છે...