• Gujarati News
  • National
  • અમદાવાદ | શહેરમાંવિનામૂલ્યે એક્ટિંગ અને ફિલ્મ મેકિંગ વર્કશોપ યોજાશે. 10

અમદાવાદ | શહેરમાંવિનામૂલ્યે એક્ટિંગ અને ફિલ્મ મેકિંગ વર્કશોપ યોજાશે. 10

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ | શહેરમાંવિનામૂલ્યે એક્ટિંગ અને ફિલ્મ મેકિંગ વર્કશોપ યોજાશે. 10 ડિસેમ્બરે સવારે 11.30થી વર્કશોપની શરૂઆત થશે. એસજી હાઈવે પરના લા વિદા ટ્રાવેલ કેફે ખાતે યોજાનારા વર્કશોપમાં ફિલ્મ મેકિંગ અને એક્ટિંગ ક્ષેત્રે મૂળ ક્યાં સ્ટેપ ધ્યાનમાં રાખવા અને કેવી રીતે આગળ વધવું તેની મેન્ટર અભિલાષ શાહ જાણકારી અપાશે. અમદાવાદ સહિત મોટા શહેરોમાં એક્ટિંગ અને ફિલ્મ મેકિંગ ક્ષેત્રમાં આવવાને લઈને કોમર્શિયલ લોકો મોટો ભાગ ભજવી રહ્યાં છે ત્યારે વર્કશોપમાં વિનામૂલ્યે બેઝિક જાણકારી અપાશે.

રવિવારે એક્ટિંગ અને ફિલ્મ મેકિંગ વર્કશોપ યોજાશે

અન્ય સમાચારો પણ છે...