• Gujarati News
  • National
  • મહાપરિનિર્વાણ દિન નિમિત્તે રેલી અને પુષ્પાંજલિ કાર્યક્રમ

મહાપરિનિર્વાણ દિન નિમિત્તે રેલી અને પુષ્પાંજલિ કાર્યક્રમ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ ડિસ્ડટ્રીક્ટ કરાટે સ્પર્ધામાં ત્રીજા સ્થાને અમદાવાદઅમદાવાદ પબ્લીક સ્કૂલમાં ધોરણ 3માં અભ્યાસ કરતી રાજવીર ગંગવાનીએ ઓલમ્પિયાડ એક્ઝામમાં બીજા લેવલમાં ચાર વિષયમાં ઇમાન મેળવ્યું છે. અગાઉ તેણે પ્રથમ લેવમાં પણ પાંચ ગોલ્ડ મેડલ અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું.


મહાપરિનિર્વાણ દિન નિમિત્તે રેલી અને પુષ્પાંજલિ કાર્યક્રમ

અમદાવાદશ્રી સંસ્કાર વિદ્યાલય સાણંદ દ્વારા બાબા સાહેબ ડો. ભીમરાવ આંબેડકર મહા પરિનિર્વાણ દિન નિમિત્તે વિદ્યાલયના આચાર્યના નેતૃત્વમાં વિદ્યાર્થીઓની બેનર પોસ્ટર સાથે રેલી કાઢવામાં આવી હતી. રેલી સાણંદનગરમાં ફરીને આંબેડકર ચોક ખાતે પૂર્ણ થઈ હતી જ્યાં ડો. આંબેડકરની પ્રતિમાને સુતરની આંટી પહેરાવી પુષ્પાંજલિ આપી હતી.

અન્ય સમાચારો પણ છે...