• Gujarati News
  • National
  • સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે યોગમાં પસંદગી પ્રક્રિયા

સરસ્વતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ માટે યોગમાં પસંદગી પ્રક્રિયા

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદમાં રમત-ગમતવિભાગ દ્વારા યોજવામાં આવેલી સ્કૂલ ગેમ્સની સ્પર્ધામાં સાબરમતી વોર્ડની સ્પર્ધામાં મહેતા ઠક્કર હાઇસ્કૂલના વિદ્યાર્થી વિજેતા બન્યા હતા. ન્યુ વિદ્યાવિહાર સ્કૂલના ગ્રાઉન્ડમાં યોજાયેલી અન્ડર-19ની વોર્ડ લેવલની ફાઇનલમાં શાળાના વિદ્યાર્થીઓએ 12-15, 8-15 અને 13-15થી જીત મેળવી હતી. સ્પર્ધામાં શાળાના ખેલાડીઓએ ભાગ લીધો હતો.

Volleyball

Yog

ગુજરાત સરકારદ્વારા દર વર્ષે યોજવામાં આવતા ખેલ મહાકુંભમાં પહેલા શાળા કક્ષાએ સ્પર્ધાનું આયોજન કરવામાં આવે છે. જેના ભાગરૂપે અમદાવાદની સરસ્વતી મંદિર પ્રાથમિક શાળામાં યોગની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં શાળાના 100થી વધુ બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધાનું આયોજન હિરેનભાઇ દરજીએ કર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...