• Gujarati News
  • National
  • અમદાવાદ |શિક્ષક બનવા માટેની અભિયોગ્યતા કસોટી ટેટ 2 20મી ઓગસ્ટે યોજાશે.રાજ્યમાં

અમદાવાદ |શિક્ષક બનવા માટેની અભિયોગ્યતા કસોટી ટેટ-2 20મી ઓગસ્ટે યોજાશે.રાજ્યમાં

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |શિક્ષક બનવા માટેની અભિયોગ્યતા કસોટી ટેટ-2 20મી ઓગસ્ટે યોજાશે.રાજ્યમાં શિક્ષક બનવા માટેની અભિયોગ્યતા કસોટી ટેટ-2 ભારે વરસાદના કારણે મુલત્વી રાખવામાં આવી હતી. પરીક્ષાની નવી તારીખોની પછીથી જાહેરાત કરવામાં આવશે તેમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. જેના પગલે ટેટ-2 20મી ઓગસ્ટે યોજવા માટેનો આદેશ આપ્યો છે.

શિક્ષણ| વરસાદનેલીધે મુલત્વી રહેલી ટેટ-2 20મી ઓગસ્ટ યોજાશે

અન્ય સમાચારો પણ છે...