તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |શહેરમાં બનેલા ઓવરબ્રિજ નીચેની જગ્યાઓમાં મોટા પાયે દબાણો થઈ

અમદાવાદ |શહેરમાં બનેલા ઓવરબ્રિજ નીચેની જગ્યાઓમાં મોટા પાયે દબાણો થઈ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |શહેરમાં બનેલા ઓવરબ્રિજ નીચેની જગ્યાઓમાં મોટા પાયે દબાણો થઈ ગયા છે. ક્યાંક લારી-ગલ્લાંના દબાણો છે તો ક્યાંક વાહનો આડેધડ અહીં પાર્ક કરવામાં આવે છે. ત્યારે આવી જગ્યાઓનો ઉપયોગ નાગરિકોની સુવિધા માટે કરવામાં આવેલા તેવી સૂચના કમિશનર દ્વારા અપાઈ છે. દરેક ઓવરબ્રિજ નીચે ગાર્ડન અથવા સીનિયર સિટિઝન પાર્ક કે અન્ય કોઈ પણ પ્રકારની નાગરિકોને ઉપયોગી સુવિધા ઊભી કરવા માટે કાર્યવાહી કરવા ઈજનેર વિભાગે પ્રક્રિયા હાથ ધરી છે.

પ્રક્રિયા|શહેરના તમામ બ્રિજ નીચે નાગરિકો માટે સુવિધા ઊભી કરાશે

અન્ય સમાચારો પણ છે...