તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |કોર્પોરેશનના એસ્ટેટ ખાતામાં 5 અધિકારીઓને પ્રમોશન અપાયા હતા. ડાયરેકટરથી

અમદાવાદ |કોર્પોરેશનના એસ્ટેટ ખાતામાં 5 અધિકારીઓને પ્રમોશન અપાયા હતા. ડાયરેકટરથી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |કોર્પોરેશનના એસ્ટેટ ખાતામાં 5 અધિકારીઓને પ્રમોશન અપાયા હતા. ડાયરેકટરથી માંડી ટીડીઓ સુધીના પ્રમોશન સ્ટાફ સિલેકશન કમિટીએ મંજૂર રાખ્યા છે. ગુરુવારે મળેલી કમિટીમાં નિર્ણય કરાયો હતો. ટીડીઓ પ્રીતમ રાઉતને પ્રમોશન આપી એસ્ટેટ એન્ડ ટાઉન પ્લાનિંગ વિભાગના ડાયરેકટર બનાવાયા છે. જો કે, તેમને હજુ સુધી ચાર્જ સોંપાયો નથી. ડેપ્યુટી ટીડીઓ તરીકે કાર્યરત રાજેશ પટેલ, વત્સલ પટેલ અને ભાનુ ચૌહાણને ટીડીઓ તરીકે પ્રમોશન અપાયા છે. વી.કે.બલાતને એસ્ટેટ ઓફિસર અર્થાત્ એચઓડી તરીકે પ્રમોશન અપાયું છે. તમામ અધિકારીની બદલીની પ્રક્રિયા ચાલી રહી હોવાનંુ જાણવા મળ્યું છે.

નિર્ણય| એસ્ટેટ ખાતામાં પાંચ અધિકારીઓને પ્રમોશન અપાયા

અન્ય સમાચારો પણ છે...