તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • સેન્સેક્સ 32000 પોઇન્ટ અને Mcap 130 લાખ કરોડની ટોચે

સેન્સેક્સ 32000 પોઇન્ટ અને Mcap 130 લાખ કરોડની ટોચે

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
બીએસઇસેન્સેક્સ 232.56 પોઇન્ટ ઊછાળા સાથે 32000 પોઇન્ટની સપાટી ક્રોસ કરી 32037.38 પોઇન્ટની રેકોર્ડ ટોચે બંધ રહ્યો હતો. તેની સાથે બીએસઇ ખાતે લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપ પણ 130.92 લાખ કરોડની વિક્રમી સપાટીએ આંબી ગયું છે. એનએસઈનો નિફ્ટી-50ને 9700 પોઇન્ટની નવી ટોચથી 2.75 પોઇન્ટ પોઇન્ટ છેટું રહ્યું છે. આજે 75.60 પોઇન્ટના સુધારા સાથે 9891.70 પોઇન્ટની સપાટીએ બંધ રહ્યો હતો. સેન્સેક્સની સાથે ઓટો, બેન્કેક્સ, મિડકેપ પણ ઐતિહાસિક સપાટીએ સ્પર્શી ગયા છે.

(વિસ્તૃતઅહેવાલ બિઝનેસ પાને)

વિગત 1 જાન્યુ. 13 જુલાઇ સુધારો

સેન્સેક્સ 2671132037 5382

માર્કેટકેપ*106.89130.92 24.03

નિફ્ટી81809892 1712

(*આંકડારૂ. લાખ કરોડમાં દર્શાવે છે)

નિફ્ટીએ મંગળવારે ચાર્ટ ઉપર દર્શાવેલી શૂટિંગ સ્ટાર પેટર્ન જોતાં ટેકનિકલી 9830-9850 પોઇન્ટની સપાટી તીવ્ર પ્રતિકારક ગણાતી હતી. પરંતુ બન્ને સપાટી પણ માત્ર બે દિવસમાં ક્રોસ કરી લીધી છે. લોંગ ટર્મ ટ્રેન્ડ સુધારાનો રહેવા સાથે નિફ્ટી વર્ષાન્ત સુધીમાં 10000 પોઇન્ટની સપાટીએ આંબી જવાની આગાહી છે.

2017ની ઐતિહાસિક સફર

નિફ્ટી વર્ષાન્તે 10000ને ટચ થવાની સંભાવના

સુધારાનાં કારણો

{રિઝર્વબેન્ક ધિરાણદરમાં ઘટાડો કરે તેવો પ્રબળ આશાવાદ

{ફોરેક્સ માર્કેટમાં ડોલર સામે રૂપિયાની સંગીન સ્થિતિ

{વિદેશી નાણાકીય સંસ્થાઓની પણ શરૂ થયેલી ધીમી ખરીદી

{યુએસ ફેડની વ્યાજદર વધારા મુદ્દે ફરી ઢીલી નીતિનો સંકેત

સિંહાસન બત્રીસી | વ્યાજદર ઘટવાના આશાવાદે નિફ્ટી 9900ની નજીક

અન્ય સમાચારો પણ છે...