તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદનાં આકાશ પટેલને બેડમિન્ટનમાં સિલ્વર મેડલ

અમદાવાદનાં આકાશ પટેલને બેડમિન્ટનમાં સિલ્વર મેડલ

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વલસાડ ખાતેયોજાયેલી સાતમી ગુજરાત સ્ટેટ જુનિયર બેડમિન્ટન ચેમ્પિયનશિપમાં અમદાવાદના આકાશ પટેલે સિલ્વર મેડલ મેળવ્યો છે. આકાશ પટલે બેડમિન્ટનની ફાઇનલમાં વલસાડના અનિરુદ્ધ કુશવાહાની સામે 18-21, 15-21ની ભારે રસાકસી ભરી ગેમમાં હારતા સિલ્વર મેડલ મેળવ્યો. આકાશે ગુજરાત સીડ વનના ખેલાડી કુનાલ સોકરને સેમિફાઇનલમાં 14-21, 21-11, 21-19થી હરાવી અપસેટ સર્જયો હતો. આકાશ હાલ અમદાવાદ રેકેટ એકેડેમીના રાજેશ યાદવ પાસેથી ટ્રેનિંગ મેળવી છે. આકાશ અગાઉ 62મી નેશનલ સ્કુલ ગેમ્સ, વિજયવાડા ખાતે આયોજિત સબ-જુનિયર નેશનલ બેડમિન્ટન ચેમ્પિયનશિપ, હૈદ્રાબાદ ખાતે યોજાયોલી ખેલોઇન્ડિયા સ્પર્ધામાં ભાગ લઇ ચુક્યો છે.

Badminton

અન્ય સમાચારો પણ છે...