તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • અમદાવાદ |ગુજરાત રાજ્યના વિવિધ શૈક્ષણિક સંઘોની બુધવારે બેઠક મળી રહી

અમદાવાદ |ગુજરાત રાજ્યના વિવિધ શૈક્ષણિક સંઘોની બુધવારે બેઠક મળી રહી

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
અમદાવાદ |ગુજરાત રાજ્યના વિવિધ શૈક્ષણિક સંઘોની બુધવારે બેઠક મળી રહી છે. બેઠકમાં રાજ્યના વિવિધ શૈક્ષણિક અને બિન શૈક્ષણિક કર્મચારીઓના વિવિધ પડતર પ્રશ્નો અંગે વિચાર વિમર્શ કરવામાં આવનાર છે. બેઠકમાં સ્કૂલના કર્મચારીઓને સાતમાં પગાર પંચનો લાભ આપવો, સ્કૂલમાં લાઈબ્રેરીયનની ભરતી સહિતના વિવધ પડતર પ્રશ્નોનો ઉકેલ લાવવા માટે ભાવિ વ્યૂહરચના ઘડી કાઢવામાં આવનાર છે.

અન્ય સમાચારો પણ છે...