• Gujarati News
  • National
  • બોટાદ, અમદાવાદ જિલ્લામાં ઇદની ઉત્સાહભેર ઉજવણી

બોટાદ, અમદાવાદ જિલ્લામાં ઇદની ઉત્સાહભેર ઉજવણી

5 વર્ષ પહેલા
  • કૉપી લિંક
વિરમગામ

માંડલ

બરવાળા

ધોળકા

બોટાદ

મુસ્લિમોના પવિત્ર તહેવાર રમજાન માસ પુર્ણ થતા વિરમગામ, બોટાદ, ધોળકા, બરવાળા અને ચુંવાળ પંથક સહિતના મુસ્લીમ બિરાદરોએ રમઝાન ઈદ નિમિતે ખાસ નમાઝ અદા કરી હતી અને એક બીજાને ભેટીને ઈદ મુબારક પાઠવ્યા હતા. વિરમગામમાં વિવિધ હિન્દૂ અગ્રણીઓએ મુસ્લીમ બિરાદરોને રમઝાન ઈદની શુભકામના પાઠવી હતી.જ્યારે ધોળકા શહેરમાં પ્રસંગે પાલિકા તરફથી તમામ મુસ્લિમ ભાઇ-બહેનોને ઇદ મુબારક પાઠવવા સ્નેહમિલન કાર્યક્રમમાં શિક્ષણમંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ હાજરી આપી હતી. તસવીર-જયદીપપાઠક,માર્ગેશ મોદી,કેતનસિંહ પરમાર, ચતુરભાઇ વાઘેલા

અન્ય સમાચારો પણ છે...