તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • ધોળકા | બદરખાનાસુવર્ણ સંધ્યા વૃદ્ધાશ્રમમાં હેપી ડે સેલીબ્રેશન ગૃપે સુંદર

ધોળકા | બદરખાનાસુવર્ણ સંધ્યા વૃદ્ધાશ્રમમાં હેપી ડે સેલીબ્રેશન ગૃપે સુંદર

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ધોળકા | બદરખાનાસુવર્ણ સંધ્યા વૃદ્ધાશ્રમમાં હેપી ડે સેલીબ્રેશન ગૃપે સુંદર કાર્યક્રમોનું કરેલું આયોજન. અમદાવાદથી આવેલ યુવા ગૃપ- જેમાં 25 ભાઇબહેનો + વૃદ્ધાશ્રમના વૃદ્ધોએ જુદીજુદી રમતનો આનંદ માણ્યો. વિજેતાઓને ઇનામ અપાયા હતા. સુંદર મજાનું રસોડું સાથે લાવી વૃદ્ધો સાથે ભોજન કર્યુ. આરતી દવે ફીલ્મી ગીતો ગાઇ વૃદ્ધોને ખુબ આનંદ કરાવ્યો. આરતી દવેનો આજરોજ જન્મ દિન હતો, બધા વૃદ્ધોએ આશીર્વાદ આપ્યા.સાથો સાથ અર્ચીત શાહ, મોલીન પટેલ, ઝલક પટેલ, નીધી રાજપુનું આયોજન હતુ. વૃદ્ધાશ્રમને BP, ડાયાબિટિસ માપવાના સાધન ભેટ આપ્યા, વૃદ્ધોને kits આપી.

બદરખાના સુવર્ણ સંધ્યા વૃદ્ધાશ્રમમાં કાર્યક્રમ યોજાયા

અન્ય સમાચારો પણ છે...